SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ જેને બાલગ્રંથાવલિ શ્રેણી ૧- ૭ هههههههه ચિત્રામણશાળાએ જપ-તપ આદર્યા જો ! આદરિયાં વ્રત આવ્યા છો અમ ઘેર જો, સુંદરી સુંદર ચંપકવરણી દેહ જો; અમ તુમ સરીખો મેળો આ સંસારમાં જો. સંસાર મેં જોયું સકલ સ્વરૂપ જા, દરપણની છાયામાં જેવું રૂપ જો; સુપનાની સુખલડી ભૂખ ભાંગે નહિ જો. ના કહેશો તો નાટક કરશું આજ જો, બાર વરસની માયા છે મુનિરાજ જો; તે છોડી કેમ જાઉં હું આશા ભરી જો. આશા ભરિયો ચેતન કાળ અનાદિ જો, ભમ્યો ધરમને હીન થયો પરમાદી જો; ન જાણી મેં સુખની કરણી જોગની જો. જોગી તો જંગલમાં વાસો વસિયા જો, વેશ્યાને મંદિરિયે ભોજન રસિયાં જો; દીઠા એવા તમને સંજમ સાધતાં જો. સાધશું સંજમ ઇચ્છારોધ વિચારી જો, કુમ પુત્ર થયા નાણી દરબારી જા; Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005465
Book TitleMuni Harikesh Acharya Sthulibhadra
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy