________________
મારા એકેક દેહની પૂર્ણ પ્રેમથી પૂજા કરે. કેમકે મારો દેહને એકેક અવયવ ખુબજ મહત્વનું છે. તેથી એક ખંડિત થતાં બીજા પાંચે અવયવે ખંડિત બની જાય છે. જેમ અઢાર હજાર શિલાંગરથમાંથી એકપણ શિલાંગનું ખંડન કરનારે કે અનાદર કરનારે સાધુ વાસ્તવમાં સંપૂર્ણ અઢાર હજાર શિલાંગરથનું ખંડન કરનારે છે
હવે મિચ્છામિ દુક્કડંના એકેક અક્ષરના અર્થને વિચાર કરીએ.
ગશાસ્ત્રમાં પૂજ્યપાદ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર સૂરીશ્વરજી મહારાજાએ “
મિચ્છામિ દુક્કડ ના એકેક અક્ષરને અર્થ નીચે પ્રમાણે કર્યો છે. મિ – માદેવતા–નમ્રતાના અર્થમાં છે. મિ ભાવ નમ્રતાને
સૂચક છે. તેથી મૃદુ બનવા માનને ત્યાગ અનિવાર્ય છે. છ – દોષને રોકવાના અર્થમાં છે. આ “છ” કહે છે કે દેનું સેવન ચાલુ રાખીને સાથે મિચ્છામિ દુક્કડું
નહિ દેવાય. તેથી તું ષ સેવન પ્રથમ બંધ કર. મિ – મર્યાદાના અર્થમાં છે. સંયમની કે ધર્મની મર્યાદામાં
રહીને જ સાચે મિચ્છામિ દુક્કડં દેવાય. ચારિત્રની કે ધર્મની મર્યાદાઓનું ઉલઘન કરીને તે દેષ સેવ્યો. હવે પુનઃ ધર્મની કે ચારિત્રની મર્યાદામાં આવીને મિચ્છામિ દુક્કડં દેવાને છે. તેની બહાર રહીને દીધેલે મિચ્છામિ દુક્કડું મિથ્યા જાય છે. તેનું કાંઈ જ ફળ મળતું નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org