SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯ નીચ કામ કર્યા તેને મિચ્છામિ દુકકર્ડ (૮૪) હે અચિજ્યશક્તિ ! મેં તારા સંઘમાં ઝગડા કરાવ્યા ભાગલા-પક્ષ પડાવ્યા, સંઘમાં સંપ કરાવવાના પ્રામાણિક પ્રયત્ન ન કર્યો તેને મિચ્છામિ દુકડે ! (૮૫) હે તરણતારણું જહાજ ! મેં અનેક જીને મેક્ષ માર્ગ ઉપર જતા રેકીને અનેક જીને મેં ભવસા--- ગરમાં બાયા તેને મિચ્છામિ દુક્કડ (૮૬) હે પરમાનંદી ! મારા ઘરના આંગણે આવેલા શ્રી. સંઘને, સુસાધુ-સાધ્વીઓને, સાધર્મિકેને સકાય નહિ, હાથ જોડી પધારેએમ પણ ન કીધું, ઉલટી મુખ ફેરવીને ઉભે રહ્યો, ચાલ્યા જાએ એમ કહ્યું, તેઓને ખૂબ અનાદર–અપમાન કર્યું તેને મિચ્છામિ દુકકડ (૮૭) હે સહજાનંદી ! હું દેવ ગુરૂ ધર્મની સેવાને ગૌણ કરી મુખ્યપણે કંચન કામિની કુટુંબની સેવામાં લીન બને તેને મિચ્છામિ દુકડે (૮૮) હે નિજાનંદી ! મેં તારી, તારા પ્રવચનની, સુગુરૂ એની, નવકારમંત્રની, શત્રુંજયાદિ તીર્થોની પ્રાપ્તિમાં મારો પ્રબળ પુણ્યદય ન માન્ય; પણ કંચન, કામિની પુત્ર, પુત્રી, સત્તા, સંપત્તિ, રૂપ, બુદ્ધિ, બળ, અશ્વર્યની પ્રાપ્તિમાં “પ્રબળ પુણ્યદય” મા તેને મિચ્છામિ દુકકડ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005452
Book TitleMumukshu ane Micchami Dukkadam
Original Sutra AuthorN/A
AuthorDharmguptavijay
PublisherPremsuri Jain Sahitya Prakashan Trust
Publication Year
Total Pages34
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy