SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ - - સ સસ - - કેસ્ટોરિયમ : નર બીવર પ્રાણીમાંથી મેળવીને સોંદર્ય | અને હોર્મોન માટે તેનો ઉપયોગ થાય છે. કોચિનિયલ: લાલ રંગની જીવાતની સુકવણીમાંથી ખાદ્ય પદાર્થ તથા સૌંદર્યમાં લાલ રંગ માટે ઉપયોગ. ગ્લિસરીન : પ્રાણીજ ગ્લિસરીન દવા-ટુથપેસ્ટ-ક્રીમકાજળ-શેમ્પ-મલમ-રબર વગેરે માટે. બીફ-ટેલો-ચરબી : ગાય, બળદની ચરબી હલકી મીઠાઈઓમાં, સસ્તી ખારી બિસ્કીટ, વેજીટેબલ ઘીમાં મિશ્રણ તથા સાબુ માટે, બજારુ તળેલી ચીજોમાં, ચોકલેટ-પીપરમાં પુષ્કળ વપરાય છે. પ્લેસેન્ટી : ઢોરના બચ્ચામાંથી મેળવી હોર્મોન-સૌંદર્ય માટે. રેનેટ ઃ ત્રણ દિવસનાં જન્મેલા વાછરડાંના પેટનો રસ. ચીઝ માટેનું મેળવણ. પેસાન ઃ ડુક્કરના પેટનો રસ, ચીઝ માટેનું મેળવણ. મીણઃ મધમાખીના મધપૂડામાંથી બનાવી બાટિક-કલાલિપસ્ટીક વગેરેમાં વપરાય છે. લાઈ : ડુક્કરની ચરબી ક્રીમ-સોંદર્ય પ્રસાધન માટે. લેસીથીન : ઈંડામાંથી મેળવી પરદેશી ચોકલેટ, સૌંદર્ય માટે. સિવેટઃ બિલાડી જેવા સિવેટ પ્રાણીમાંથી સુગંધી સેન્ટ માટે. સ્ટીયરેટઃ પશુઓની ચરબીમાંથી ક્રીમ લીપસ્ટીક માટે. (૩૫) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005451
Book TitleAaj kal na Anek Abhakshya Padartho ni Marmik Samaj
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri
PublisherRajendrasuri
Publication Year
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy