________________
પરમ શાસનપ્રભાવક પૂજયપાદ પંન્યાસપ્રવર
શ્રી ચન્દ્રશેખર વિજયજી મ. સાહેબા પ્રેરિત અખિલ ભારતીય સંસ્કૃતિ રક્ષક દળના માધ્યમથી
મુનિશ્રી હંસબોધિ વિજયજી મ. સા. ના માર્ગદર્શન હેઠળ (વર્ધમાન સાહસિઁક ભક્તિ કેન્દ્ર સં. ૨૦૬૭થી શરૂ થયેલ છે. આ કેન્દ્ર અન્વયે સમગ્ર અમદાવાદના તમામ જરૂરિયાતમંદ સાધર્મિકોના બાળકોની એજ્યુકેશન ફીની વ્યવસ્થા સાધર્મિક ભક્તિ સ્વરૂપે ચાલુ થયેલ છે. દર વરસે પર્યુષણ પછી ફોર્મ બહાર પડે છે. ત્યાર બાદ સર્વે કરીને
ભક્તિ કરવામાં આવે છે. ઉદારદિલ દાતાઓ આ કાર્યમાં વિશેષ દાનનો લાભ લેશે તો મેડીકલ સહાય અને અનાજ વગેરેની ભક્તિ કરવામાં આવશે.
સંપર્ક : મુકેશભાઈ પટેલ-૭૨૭૨૩૫૦૩૫
અખીલ ભારતીય સંસ્કૃતિ રક્ષક દળ,
પેઢી-પાલડી ઃ (૦૭૯) ૨૬૬૪૧૫૫૮ આચાર્યદેવ શ્રીમદવિજય પ્રેમસૂરીશ્વરજી 'સીક્કત પાઠશાળા પ્રેરણાદાતા-પૂ. પાદ પં. પ્રવર શ્રી ચન્દ્રશેખરવિજયજી મ. સા. તથા પૂ. મહાનંદાશ્રીજી મ. સા. સૌજન્યઃ સ્વ. સુભદ્રાબેન કાંતિલાલ પ્રતાપસી. * સંયોજક મુનિશ્રી જિતરક્ષિતવિજયજી સંસ્કૃત પાઠશાળા(સાબરમતી પાસે) ની આ છે કેટલીક વિશેષતાઓ • હંમેશવિદ્વાન ગુરુ ભગવંતોનો સત્સંગ વિદ્વાન પંડિતો અને સાધુભગવંતો દ્વારા પંચપ્રતિકમણ, નવસ્મરણ, પ્રકરણ, ભાષ્ય, કર્મગ્રંથ, સંસ્કૃત, પ્રાકૃતબક, વ્યાકરણ, ન્યાયદર્શન વગેરેનો અભ્યાસ • માસિક વિશિષ્ટ સ્પર્ધાઓ તથા અભ્યાસ ઉપર આકર્ષક પુરસ્કારો (સ્કોલરશીપ) • કપ્યુટર ક્લાસીસ • અંગ્રેજી, નામું, વિવિધ સ્પર્ધાઓ, પૂજનો, સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરે તથા ૭ ક્ષેત્રોની વ્યવસ્થા શિખવાડાશે. • હેવાજમવાનું સંપૂર્ણ જી. • પાઠશાળાનો શિક્ષક બધા ક્ષેત્રમાં હોંશિયાર બનાવીને સારો સંઘનો કાર્યકર બનશે. ખૂબ જ મર્યાદિત સંખ્યામાં પ્રવેશ આપવાનો છે.
: ફોર્મ મેળવવાનું સ્થળ તપોવન સંસ્કાર પીઠ- મુ અમિયાપુર, પો. સુઘડ, તા. જિ. ગાંધીનગર - ૩૮ર ૪૨૪. અ. ભા. સંસ્કૃતિ રક્ષકદળ - ર૭૭૭, નીશાપોળ, રિલીફ રોડ, અમદાવાદ. ફોન : ૨૫૩૫૬૦૩૩, ૨૫૩૫૫૮ર૩ પાઠશાળાનું સ્થળ તપોવન સંસ્કાર પીઠ ફોન : ર૩ર૭૬૯૦૧, ર૩ર૭૬૯૦ર મોબાઈલ : ૯૪ર૬૦૬૦૦૯૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org