________________
,
-
-:
:
-
-
.
:
. :
:
.
.
--
#igers
:
:
:
ન
જર
અનામ અનેકનાં કરે કામ, પણ ન આપે નામ, તે અનામ. ભગવાન અનામ છે. એક, અનીહ, અરૂપ, અનામ, . અજ, અવિનાશી, સત્—ચિત્—આનંદ,
વ્યાપક, વિશ્વરૂપ-એ છે ભગવાન. કેઈને આધારનલે, સોને આધાર બને–એ એક. આશા ન કરે પણ આશાઓને પૂરે તે અનહિ. દે પણ દેખાય નહી તે અરૂપ દામ દે પણ નામ અને નામના ન લે તે અનામ. જિતેન્દ્રિય તે અજ, અખંડ સેવા આપે તે અવિનાશી સાદે, સાચે અને શાશ્વત, તે સત્ સાવધ અને ચેતન; તે ચિત્ અફલાકાંક્ષી–આનંદ પ્રત્યેકના કાર્ય માટે જે છે–વ્યાપક. પ્રત્યેકના કાર્યમાં જેની છે હાજરી–વિશ્વ
IT.
MT
Jäiri Education International
FONE sonra private Use Only
www.jamentbrary.org