________________
કરણ ને શુદ્ધીકરણની જરૂર લાગી. જમાને અતિ ઝડપને છે. લાંબું લાંબું અને તેમાંય આવું સિંહણના દૂધ જેવું ઠેસ સાહિત્ય વાંચવું આજના યુગને કંટાળાજનક લાગે છે. એ માટે સાગરમાંથી મેતીની શધ થાય તેમ અમે–નેટનાં ૪૦૦ પાનાંમાંથી આટલાં મોતીની ચૂંટણી કરી. એને નવેસર મઠારી પૂ. શાસ્ત્રીજીની નજર તળે એ મોતીને મોકલી આપ્યાં.
પૂ. શાસ્ત્રીજી પાસે હમેશાં સમયને અભાવ હોય છે. કીર્તનકાર તરીકેની એમની વાણુસુધા એમને દૂર દૂર પ્રવાસ કરાવે છે, એમાંથી એમણે સમય કાઢીને મેતીને ઝીણું ચાળણીમાં ચાળી નવાં જ રૂ૫ ને અનેખા જ રંગ આપી દીધા.
અને પછી મુદ્રણાલયને કામ સુપરત થયું. બનતી કાળજીથી, મતીનું રૂપ ન ઝંખવાય તે રીતે એને સંભાળ્યાં, સવાર્યા ને ગોઠવ્યાં. અને લાંબે ગાળે એ ગ્રંથ-હાર રૂપે વાચકે પાસે આવે છે!
આમાં ઝાઝા હાથ રળિયામણું બન્યા છે. એટલે કોનો આભાર માનવો અને કેન નહિ, તે સમજાતું નથી. શ્રદ્ધેય શાસ્ત્રીજીના તે અમે સદાના ઓશિંગણ છીએ, સાથે ભાઈ શાંતિલાલ સાઠંબાકારના પણ સાથે સાથે શારદા મુદ્રણાલય, દીપક પ્રિન્ટરી ને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org