SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ટક . By જિક જીવનકુનેહ નિગ્રહવિનાને સંગ્રહ નિરર્થક છે. સંગ્રહ કરવાની કળા મધમાખી પાસેથી શીખે. મધમાખી ગુલાબ પર બેઠી, મધુ લીધું. હું ખુશી થયે. મધમાખ આમ્રમંજરી પર બેઠી, મધને સંચય કર્યો, હું ખુશ થયે. પણ મધમાખ લીંબડાની લીંબાળી પર બેઠી, શેર પર બેઠી, કુટજ-કડાછાલ-ઇંદ્રજવા પર બેઠી, અને મધને સંચય કર્યો, મધમાખને મારું અંતર નમી પડ્યું! કટુતામાંથી પણ મિષ્ટતા મેળવનારી કલ્પ મધમાખઅપૂર્વ તારી જીવનકુ મધુમાખને જોઈ માનવ કંઈ શીખી . * .'' Jain Education International ગ રકaver elselen So www.alibrave as
SR No.005449
Book TitleNakalank Moti
Original Sutra AuthorN/A
AuthorKrushnashankar Shastri, Jaybhikkhu
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy