SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ આર. Soઇ s ર હરિ કેણુ? માત્ર દુઃખ કે કલેશને હરે તે હરિ નહિ, પણ દુઃખનાં કારણેને હરે તે હરિ. દુખે માનવકૃત છે, ઈશ્વરકૃત નથી. દુઃખે ઉત્પન્ન કરવાની વૃત્તિ ન થાય, તે માટે ઈશ્વરને ભજે ! મન હરે, ચિત્ત હરે, હૃદય હરે તે હરિ. . અંતઃકરણમાં અંતર્યામી વસે તે અનુચિત સંકલ્પ દૂર થાય. સંકલ્પનું ઉત્પત્તિસ્થાન અંત:કરણ. અંતઃકરણ પરમાત્માના વાસવાળું છે અને તે દુઃખ શાનું રહે? ain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005449
Book TitleNakalank Moti
Original Sutra AuthorN/A
AuthorKrushnashankar Shastri, Jaybhikkhu
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy