SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Educatio જરાત Sep મધુર યાગ અતિ ન થઈ શકે તેા વ્રતી થાઓ. વ્રતી થવા ગુણમાધુકરી એકઠી કરી. નોંધપાથી રાખા. એક નામ ‘ મન–મરાલ ’ રાખા. સહુ સગાંસ્નેહીને ઓળખીતાંનાં ખાતાં પાડા. સહુના સદ્ગુણની નોંધ કરે. અવગુણુ તરફ નજર ન કરી. સહુના ઉપકારાની યાદી રાખેા. તેમણે કરેલ મદદની નોંધ કરો. આ ગુણયેાગ–મધુકર ચેગ પ્રેમયેાગના પાઠ કર! The Ose Only ૧૯ www.jainelibrary.org
SR No.005449
Book TitleNakalank Moti
Original Sutra AuthorN/A
AuthorKrushnashankar Shastri, Jaybhikkhu
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy