SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ + , => ક મનન કરવા માટે રમતગમત કયા રાજપરા જારી કરી હક -: * સંદેહ અને સ્નેહ સંદેહ નેહ થવા દેતું નથી. સંદેહ સ્નેહને શત્રુ છે. સ્નેહના સંરક્ષણ માટે સંદેહ દૂર રાખે. બે દેહ વચ્ચે ને બે સ્નેહ વચ્ચે સદેહની દીવાલ ખડી ન કરે. સ્નેહ ન કરે તે ચાલશે, સંદેહ કરશે તે નહિ ચાલે. સંદેહના દરિયામાં સમર્થો પણ ડૂખ્યા છે. વિશ્વાસને કિનારે કલ્યાણધામ છે. નિશ્ચયની નૌકામાં બેસે. સંદેહ, મોહ ને બ્રમના દરિયામાં જ - ક ક , , Jain Education International
SR No.005449
Book TitleNakalank Moti
Original Sutra AuthorN/A
AuthorKrushnashankar Shastri, Jaybhikkhu
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy