________________
Jain Education International
રામસ દેશ
સાચા સાહેબ કાણુ ? સ્નેહ અને સિદ્ધાંતને જેનામાં સુમેળ હાય તે.
*
રાવણના સ ંદેશ વિષયાનુરાગ–ભાગ. ફળ શું? શાક, ગ્લાનિ, હાર ને વિનાશ. રામને સ ંદેશ–ગુણાનુરાગ ને ત્યાગ. ફળ શું ? આનંદ, ઉદ્ધાર, હષ ને વિજય. રામસ દેશ–જીવજો જિવાડવા.
૨૩
For Personal & Private Use Only
www.jainenbrary.org