SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ મધુરા અંત આરંભ ગમે તેવા હા, અત મધુર હાવા જોઈ એ. સવાર કે મધ્યાહ્ન ગમે તેવી હા–એની ચિંતા ન કરેા. સાંજના અને જીવનના અંત મધુર હવા ઘટે. Jain Education International નભાવવુ ને જીવનભર ભાવવુ એ મધુરા અંત. જિંગરમાંથી ગર ને ગરજ કાઢો તે, જીવનના અંત મધુર આવે. २० For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005449
Book TitleNakalank Moti
Original Sutra AuthorN/A
AuthorKrushnashankar Shastri, Jaybhikkhu
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy