SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ = = = == STD ઉપાસના વાસનાને વામે તે ઉપાસના. વાસના વિષ છે. ઉપાસના અને અમૃત કરે છે. ભરદ્વાજ એટલે કાન. જ્ઞાનને ભરે. યાજ્ઞવલ્કય એટલે જીભ. કીર્તન કરે. બ્રહ્મવિદ્યા એટલે સરસ્વતી. ભક્તિ મહારાણી એ ગંગા. યમુના એ સેવા. ધી એટલે બુદ્ધિ–વિદ્યા. શ્રી એટલે સંપત્તિ, ગૌતમ ઋષિ પાસે ઘણું ધી હતી પણ ઘરમાં–જીવનમાં અહલ્યા હતી, તન-ધન આસક્ત બુદ્ધિ હતી. પરિણામે જડતા એ અહલ્યાની શલ્યા થઈ ગઈ I - :.. : એમ. ' :: :: : ક JA - - - - Jain Education International Fokersonal & Private Use Only www.jainelibrary.org
SR No.005449
Book TitleNakalank Moti
Original Sutra AuthorN/A
AuthorKrushnashankar Shastri, Jaybhikkhu
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy