________________
Jain Education International
૧૨
#J
રામ-સીતા
જ્યાં સ્નેહમૂતિ રામ હોય, ત્યાં જ ત્યાગમૂતિ સીતા હાય. રામ એટલે સમર્પણુ અને સીતા એટલે સેવા. રામ એટલે સતષ અને સીતા એટલે શાંતિ. રામ એટલે આનન્દ્વના અવતાર અને સીતા એટલે તૃપ્તિ. સેવાને સ્નેહ મળ્યા ને સ્નેહને સેવા વરી એટલે સીતા-રામ પરણ્યાં.
& Private Use Only
NUOVI