________________
Jain Education International
ભરત
ખીજાને ભાવથી ભરી દે તે ભરત. ભલમનસાઈ ના ભંડાર તે ભરત. ભરત એટલે તપ.
ને
સ્વ
તપ એટલે શ્રમ વિના મળતુ ને હુક્ક વિનાનું પણ ન લેવુ.. ભરત એટલે વ્રત. વ્રત એટલે કન્યરત. ભરત એટલે આજ્ઞારત.
For Personal & Private Use Only
brary.org