________________
:::
::
traVU
જાગ્રતિ જાગ્રતિને જાણે છે સૌ કઈ માણે છે કેઈક વિરલા જન! માનવ પિતાને જગાડનારને જ ઉંઘાડવા માગે છે. ઘડિયાળની ઘંટડી માણસને જગાડે છે! માણસ ચાંપ દાબી તેને બંધ કરે છે.
માણસ જાગ્રત છે પોતાને જગાડવા આવે તેને ઉંઘાડવામાં.
ઊંઘ મૃત્યુ છે.
જાગવું જીવન છે. આચરણ એજ
ઉત્તમ પુરુષને ઉત્તર છે.
::
R
'' '
SS
Jain Education International
For Personal & Pavate Use Only
www.jainelibrary.org