________________
Jain Education International
ર
ભક્તિ ને વિભક્તિ
વિભક્ત થવુ' હાય તા– બુદ્ધિના આશ્રય લે !
ભક્ત થવુ હાય તા
K
શ્રદ્ધાના આશ્રય લે !
બુદ્ધિના અવલ અને જગતમાંથી વિશ્વાસ ગયે; માનવ–માનવ વચ્ચેથી મૈત્રી ગઈ. માનવ વિભક્ત થયા.
માનવનું જગત વિભક્ત થયું ! અવિભક્ત થવુ હાય તેા ભક્ત થાઓ.
Private Use Only
LAUTS