SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ( * * * * ખૂટે છે ક્યારે? ખૂટે છે ક્યારે? ખાઈ જવાની દાનતથી કદી ન ખૂટે, પણ લઈ જવાની દાનતથી ખૂટે છે. પંડ ભર બરાબર છે. પંડ પર પિટલાં બાંધવાં પાપ છે. સ્નાન અને પાન પછી પણ માનવીને લેટે ભરી જવાની ટેવ છે. પંખીને પીતાં ને ખાતાં આવડયું ! એને તૂટે ન પડ્યો! માણસને ખાતાં-પીતાં ન આવડ્યું. છે. એને તાણની તાણ રહી! કા -' ઃ ક જ alys' . * * L ; હ Jain Educater Internationell www.jainelibrary.org
SR No.005449
Book TitleNakalank Moti
Original Sutra AuthorN/A
AuthorKrushnashankar Shastri, Jaybhikkhu
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy