________________
*
:::
:
- પુણ્ય ધન હારી ગયે–જેમ અનીતિપુર નગરમાં વ્યવહારીઓ રત્નચૂડ હારી ગયે તેમ. ]
તિહાં ચાર ધુતારા વાણિયા, ભરે પેટ તે પાપે પ્રાણિયા હે; નેક રણવંટાનું વચન જો પાળિયું,
તે રત્નચૂડે ધન વાળિયું જીહે. નેક. ૫ [અનીતિપુર નગર હતું. ત્યાં ચાર ધૂર્ત વણિકે રહેતા હતા, ધૂર્ત વાણિજ્ય કરતા હતા અને પાપથી પેટ ભરતા હતા. ત્યાં રત્નચૂડ નામને વેપારી આવ્યો. ચાર ધૂર્ત વણિકોએ એને ઠગે. આ વખતે રણવંટા નામની ગણિકાએ તેને માર્ગ બતાવ્ય; ને એ માર્ગને અનુસરી રત્નચૂડે પિતાનું ધન પાછું વાળ્યું.]
તિમ અરિહાની આણ પાળશું, વ્રત લેઈને પાપ પખાળશું છે; નેક અતિચાર તે પાંચ નિવારણું,
ગુરુશિક્ષા તે દિલમાં ધારશું છહે. નેક૦ ૬ [ જે રીતે આ રત્નચૂડે રણઘંટાની શીખ માની, ને ચાર ધૂર્ત વણિક પાસેથી પિતાનું ધન છેડાવ્યું, એમ અમે ચાર કષાયથી મુક્ત થવા અરિહંત ભગવાનના શાસનની આજ્ઞાને સ્વીકાર કરીશું; ને અમારાં પાપ પખાળી, પુણ્યધનને સંચિત કરીશું. આ વ્રતના પાંચ અતિચાર છે: ૧. કંદર્પકુચેષ્ટા–કામ ઉત્પન્ન થાય તેવી વાણી બોલવી, ચેષ્ટા કરવી. ૨. મૌખર્ય– વાચાળપણું, કારણ વગરનું ગમે તેમ બેલવું. ૩. ભેગાતિ
પાક બનાવવા
માનના
-
* * :
*
-
'BAA
Jain Education International
Gersonal & Private Use Only
WWW.j.nicaar