________________
પરનારી હેતે શ્રાવકને, નવા વાડા નિરધારી; નારાયણ, ચેડા મહારાજે,
કન્યાદાન નિવારી. મેરે પ્યારે
[ચોથા વ્રતના ધારક શ્રાવક માટે પરનારીના સંસથી ખેંચવા બ્રહ્મચ રૂપી બાગની રક્ષા માટે નવ પ્રકારની વાડેા નક્કી કરી છે ૧. સ્ત્ર—નપુ”સકની વસ્તીમાં ન રહેવુ, ૨. રાગની કથા ન કરવી. ૩. સ્ત્રીના આસને ન બેસવું. ૪ અગાપાંગ ન નીરખવાં પ. ૬પતી જ્યાં આડશે સૂતાં હેાય ત્યાં ન સૂવુ ૬. પૂર્વરાગ કે પૂર્વે આચરેલી કામક્રીડા યાદ ન કરવી. ૭. અતિ સ્નિગ્ધ આહાર ન કરવા. ૮. અતિભાજન ન કરવું. ૯ શરીરને શણુગારવું નહિ. કૃષ્ણ મહારાજ ને ચેટક મહારાજે પેાતાની કન્યાઓનું પણ કન્યાદાન ન દેવાની પ્રતિજ્ઞા કરી હતી.]
ભરતરાયને રાજભળાવી, રામ રહ્યા વનવાસે;
ખરદૂષણુ નારી સવિકારી,
દેખી ન પડયા પાસે. મેરે પ્યારે૦ ૩ [ શ્રી. રામ વનવાસે ગયા ને ભરતને .રાજ ભળાવ્યું. વનવાસમાં વિદ્યાધર ખરદૂષણ (ખરી રીતે ખર વિદ્યાધર)ની આ શૂર્પણખા વિકાર—હેતુથી અનેક પ્રકારનાં લાભામણાં રૂપ લઈ ને રામને લેાભાવવા આવી, પણ એકપત્નીવ્રતવાળા રામ મેાહપાશમાં પડયા નહિ. ]
Jain Education International
Forsonal & Private Use Only
www.jaineliorar o