________________
DON'T MISS IT
તત્ત્વજ્ઞાનની સરળ પ્રાપ્તિ માટેના સુંદર પુસ્તકો આત્મબોધ
શું આત્મા છે? આત્માનું સ્વરૂપ શું? નિગોદથી મોક્ષ સુધી આત્માનો વિકાસ કેવી રીતે થાય છે ? આવા અનેક પ્રશ્નોના સમાધાન અનેક તર્ક-યુક્તિપૂર્વક મેળવવા માટે આ પુસ્તક વાંચવું જ રહ્યું. સાથે પચ્ચક્ખાણ-સ્થાપનાજી વિગેરેની સમજણ તેમજ પ્રતિક્રમણની વિધિના રહસ્યોની સમજણ પ્રાપ્ત થશે. કિંમત માત્ર રૂા.૧૫ આત્મજંગ
શું મહેનત કરવા છતાં ધંધામાં સફળતા મળતી નથી ? શું શરીરમાં અને ઘરમાં વારેઘડીએ માંદગી આવ્યા કરે છે ?
શું સુખ-શાંતિ માટે ખૂબ પ્રયત્નો છતાં શાંતિ મળતી નથી ?
આવા અનેક પ્રશ્નોના ઉકેલ માટે આ પુસ્તક વાંચવું જ રહ્યું. આત્મા એ કર્મ સામે કેવી રીતે વિજય મેળવવો એની અનેક ચાવીઓ પ્રાપ્ત થશે. કિંમત રૂા.૧૫/
બંને પુસ્તકો પર સંયુક્ત ઘેર બેઠા પરીક્ષા પ્રાપ્તિ સ્થાન : મિતેશભાઈ - ૯૪૨૭૬૧૩૪૭૨ (સરનામુ આ જ પુસ્તકના પ્રાપ્તિસ્થાનમાં છાપેલ છે.) જૈન આદર્શ પ્રસંગો ભાગ-૧૨ પુસ્તક પર ઘેર બેઠા પરીક્ષાનું પેપર બહાર પડી ગયેલ છે.
પુસ્તક તથા પેપરની કુલ કિંમત રૂા.૫/- છે. જો જો ચૂકતા, નહીંતર રહી જશો...
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org