________________
નવકારશી- ચૌવિહાર કરતો થયો. કંઠ મધુર હોવાથી પ્રભુ ભક્તિ – સ્તવના ખૂબ સરસ કરે. ૪ વર્ષમાં પંડિત તરીકે તૈયાર થઈ હાલમાં ઔરંગાબાદમાં પાઠશાળામાં પંડિત તરીકે ભણાવે છે. ભાવથી બોલજો કે અભુત એવા જિનશાસનને વંદન ! વંદન!
1શ ૧૭. નમસ્કાર સમો નહિ મંત્ર
વાસણા-અમદાવાદમાં રહેતા અલકાબેનના મોટા ભાઈને અમુક કારણે પગમાં પરૂ થયું. પાકવાનું એટલું વધી ગયું કે છેક ઢીંચણ સુધીનો પગ પાક્યો. અને દવા-ઉપચારો ચાલુ પણ કોઈ ફેર નહિ. ડૉકટરે કહ્યું કે, “હવે એટલો પગ કિપાવી નાખો નહિતર હજી વધશે.” બધા ડરી ગયા. અલકાબેનને નમસ્કાર મહામંત્ર અને આયંબિલ યાદ આવ્યા. બસ હવે નવકારનો જપ અને આયંબિલનો તપ એ જ શરણ હોજો. સવારના ૪ વાગ્યે ઉઠી શ્રદ્ધા - ભક્તિપૂર્વક ધૂપ – દીપક કરી નવકાર મહામંત્રનો જાપ ચાલુ કર્યો. પ્રભુ પૂજા – ગુરુ વંદન - આયંબિલના પચ્ચક્ખાણ બાદ પાછા જાપમાં લીન થઈ જતાં. એકલા ભાતનું આયંબિલ ૧૫ મિનિટમાં કરી પાછા નવકાર જાપમાં ગોઠવાઈ ગયા. આશ્ચર્ય એ સર્જાયું કે એક જ દિવસની સાધનાના પ્રભાવે ભાઈના પગની પીડા ઘટવા લાગી, પરૂ સુકાવા માંડયું. રાત સુધીમાં તો પગની પીડા શાંત થતા જાતે ચાલવા લાગ્યા. પ્રાયઃ ૨૪ કલાકમાં અલકાબેને ૨૩ સામાયિક કર્યા.
ડૉકટરને બતાવતાં ડૉકટર પણ વિચારમાં પડયાં. દાન આપ્યા બાદ માનવી અપેક્ષા ન રાખો.)
Jain Educator internatora
---- Porrersonal Private use only
કરનાર
વાગવV org