________________
જ. :-
-(૪૪) લડાઈ કરવા જતા. તો આપણે જૈન રોજ વ્યાખ્યાનશ્રવણતો કરીશું જ ને !!
અ૨૨. જિનાલય રીક્ષા સેવા વિ. સં. ૨૦૬૮ નું ચાતુર્માસ શ્રી મિરાંબીકા જૈન સંઘમાં થયું. વર્તમાનમાં વૃધ્ધ શ્રાવક-શ્રાવિકાઓને જિનાલય જવા આવવામાં ઘણી વાર તકલીફ પડતી હોય છે. ઘણાંને ચાલવાની તકલીફ હોય છે, તો કોઈકના દિકરા-વહુને ધંધા કે રસોડાને લીધે સમય નથી હોતો. સંઘના કેટલાક ભાવિકોએ આ અંગે વિચારણા કરી પોતાના જ સંઘના એક જૈન શ્રાવક કે જેને રિક્ષા ચલાવવાનો ધંધો હતો, તેને વાત કરી. સવારના ૭ થી ૧૦ દરમ્યાન સંઘ માંથી તમારા પર જેનો ફોન આવે તેને સરનામું પૂછી, એમના ઘરેથી રીક્ષામાં બેસાડી તમારે દહેરાસર મુકી જવાના. એમની આરાધના પૂર્ણ થયા બાદ પાછા ઘરે મુકી આવવાના. આના માટે એમને મહિને અમુક રકમ નક્કી કરી આપી છેલ્લા ત્રણ વર્ષથી ઘણાંય વૃધ્ધોના આશિર્વાદ એ ભાવિકોને મળી રહ્યા છે. જાગૃત સંઘોની આરાધકોની આરાધના વધે તેની જાગૃતિ અંગે ધન્યવાદ.
- ૨૩. મારે કેરી ખાવી નથી |
અરે મનન.. તું કેમ કેરી નથી ખાતો? શું તારે કેરીનો ત્યાગ છે ? ” એક સંસ્થામાં યુવાનને જમતાં જમતાં પ્રશ્ન પૂછયો. યુવાન કહે “ના સાહેબ ! મારે કેરી ત્યાગ નથી.” કાર્યકર્તાએ પૂછયું કે તો પછી બે દિવસથી તું કેરી પીરસવા આવે ત્યારે કેમ લેતો નથી?
મનન કહે, “આ કેરી છાલ સાથે આપવામાં આવે (દીકરાને સંસા૨વર્ધકનહિ સંસ્કા૨વર્ધકશિક્ષણ આપજો.)
Jain Education internauonat
For Personal & Private Use Only
www.jainelibrary.org