________________
છે કે એક કલાક ૯(૪૦) ડાયાબિટીસ હતો. ધીમે ધીમે ડાયાબિટીસ વધવા લાગ્યો. ડૉકટરે રીપોર્ટ કઢાવવાના કહ્યા રીપોર્ટમાં કીડની ફેઈલ છે તેમ આવ્યું. બે કીડની ફેઈલ આવવાથી ડૉકટરે ડાયાલિસીસ કરાવવાનું કહ્યું. ડાયાલિસીસ કરાવવાનું નિયમિત ચાલુ થઈ ગયું. તે સમયમાં તેમણે ખૂબ જ હિંમત પૂર્વક લોગસ્સના નિયમિત જાપ શરૂ કર્યા. જાપના પ્રભાવે છ મહિના પછી ડાયાલિસીસ બંધ થઈ ગયું. અત્યારે તે બધે હરે ફરે છે. દહેરાસરનું બધુ જ કામ જાતે કરે છે. સવારે ચાર વાગ્યે ઉઠે છે. આજની તારીખે પણ તેમના લોગસ્સ ચાલુ છે. ડૉકટરને પણ નવાઈ લાગી કે લાખોમાં આવો એક કેસ જોવા મળે છે.
ન ૧૯અઠ્ઠમનો પ્રભાવ વિજયભાઈ આણંદ રહે છે. તેમના ઘરમાં તેમની પત્નિ, ચાર પુત્રી અને એક પુત્ર છે. તેમને ડાયાબિટીસ હતો. ધીમે ધીમે તેમને પગમાં દુઃખાવો થવા લાગ્યો. શરીર સુકાવા માંડ્યું. ડૉકટરને બતાવ્યું, પરંતુ કશું નિદાન થતું ન હતું. કમાવવાની જવાબદારી તેમના માથે હતી. બાથરૂમ જાય તેમાં લોહી આવવા લાગ્યું. ત્યારબાદ તેમને વડોદરા લાવવામાં આવ્યા. ડૉકટરને બતાવ્યું તો ડૉકટરે કહ્યું કે કાં તો કીડની ખરાબ થઈ ગઈ હશે. ? અથવા તેમને કેન્સર હશે. તાત્કાલિક હોસ્પીટલમાં દાખલ કરો. વડોદરા સ્ટર્લીગમાં તેમને દાખલ કર્યા. ઘરમાં બધા ગભરાઈ ગયા. હવે શું થશે? તેવામાં તેમની દિકરી પૂર્વીને એકાએક અઠ્ઠમ કરવાનો વિચાર આવ્યો. અઠ્ઠમ કરીને જાપ શરૂ કરી દીધા. અને આશ્ચર્ય બધા જ રીપોર્ટનોર્મલ આવ્યા. માત્ર કિડની ઉપર સોજો હતો. પણ ધીમે ધીમે તે પણ સારૂ થઈ ગયું. હવે ડાયાબિટીસ પણ નોર્મલ આવે છે. અત્યારે (અશ્રધ્ધા અને અંધશ્રધ્ધાનેછે આત્મશ્રધ્ધા તરફ આગળ વધો.)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org