________________
*****
૩૪. તપસ્વી અમર રહો.
આદર્શ પ્રસંગો ભાગ-૯માં ૪૦માં પ્રસંગમાં મુંબઈના શકુંતલાબેનના દાનાદિધર્મની વાત જાણેલી. આ શ્રાવિકાએ જીવનમાં કરેલ તપની યાદી મસ્તક નમાવીને વાંચો.
આઠ અઠ્ઠાઈ | માસ ક્ષમણ / ૧૬ ઉપવાસ / ૧૦ ઉપવાસ | શ્રી સિધ્ધિતપ ચત્તારિ અઠ્ઠદશ દોય તપ | શ્રી સિંહાસન તપ | સમવસરણની ચાર બારી તપ / શ્રી મોક્ષ દંડ તપ / શ્રી ધર્મચક્ર તપ | શ્રી શત્રુંજ્ય તપ | શ્રી વર્ષીતપ બે સાથે કર્યા / શ્રી ગણધર તપ / શ્રી રતન પાવડીના સાત છઠ્ઠુ બે અઠ્ઠમ / શ્રી ગૌતમ લબ્ધિ તપ (અઢાર દિવસ) | શ્રી અક્ષયનિધિ તપ / શ્રી મેરૂ તેરસ તપ / પાંચ ઈન્દ્રિય જય તપ / શ્રી લોગસ્સ તપ | શ્રી ૧૦૮ પાર્શ્વપ્રભુનો તપ | શ્રી નવપદજીની ઓળી-૨૫ / શ્રી પંચમીનો તપ – ઉપવાસથી | શ્રી પોષ દશમી તપ – અગિયારસ તપ - ચૈત્રી પૂનમ છ વર્ષ / શ્રી ગિરિરાજની નવ્વાણુની યાત્રા | દોઢ ગાઉ, ૩ ગાઉ, ૬ ગાઉ, ૧૨ ગાઉની યાત્રા | ચઉવિહારો છઠ્ઠ કરી ૭ જાત્રા / ત્રણે ઉપધાન | શ્રી ગિરિરાજ ની છત્રછાયામાં ચોમાસું / શ્રી કંઠાભરણ તપ | શ્રી નમસ્કાર મહામંત્ર તપ / શ્રી ક્ષીરસમુદ્ર તપ / શ્રી પંચ મહાવ્રત તપ | શ્રી ગૌતમ કમળ તપ / શ્રી ૧ થી ૧૩ ભગવાનના એકાસણા | શ્રી વીસસ્થાનક તપની ઓળી ૧૬ પુરી કરી - ઉપવાસથી | શ્રી વર્ધમાન તપની ઓળી ૨૫ પુરી કરી.
-
ચાલો, એમની પગપાળા છ’રી પાલિત સંઘ યાત્રા પણ વાંચી લઈએ ઃ
Jain Education Inter
૧. બેણપ ગામથી પાલીતાણા
૨. હસ્તગિરિ થી પાલીતાણા ૩. વલ્લભીપુર થી પાલીતાણા
૩૧ દિવસ
૦૮ દિવસ
૦૭ દિવસ
સાધર્મિકને સલાહ નહી સહાય આપજો !
www.jan rebrary.org