________________
'આપની એક નજર મારી તરફ.....
વર્તમાનમાં વિલાસમાં દોડતા જૈનોએ સાવ સરળ અને અપાર લાભદાયી અનુમોદના ધર્મને ચૂકવા જેવો નથી. પ્રભુ વીરના પ્રભાવે આજના હડહડતા કલિકાલમાં પણ વિશેષ ધર્મીઓના પ્રેરક ધર્મ પ્રસંગો આ પુસ્તકમાં રજૂ કર્યા છે. તે જૈનો ! અવશ્ય પપાના પણ વાંચો. ગમે તો બધા ભાગ વાંચો, સ્વજનોને વાંચવા પ્રેરણા કરો. અનેક સાધુ ભગવંતો તથા ધર્મપ્રેમીઓએ આવા અભૂત પ્રસંગો મને આપ્યા છે તેઓનો પણ હું ઋણી છું. પ્રાંતે પ્રભુની આજ્ઞા વિરૂધ્ધ અનાભોગથી કાંઈ પણ લખાયું હોય તો ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ્.....
OPEN BOOK EXAM જૈન આદર્શ પ્રસંગો ભાગ-૧૧ તા. ૧-૯-૧૨ના રોજ વિમોચન થશે. પુસ્તકની કિંમત રૂ. ૨ તથા તેના પર પરીક્ષાનું પેપર રૂા. 3 માં મળશે.
DON'T MISS IT “ આત્મ જંગ” પુસ્તકમાં આઠ કર્મના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ-ભવથી સુંદર ચિંતન મુકેલ છે. પુસ્તકની કિંમત રૂા. ૨૦ પેપરના રૂા. ૫ કુલ રૂા. ૫ | સુફતના સહભાગી અમદાવાદ : મિરાંબીકા સંઘ સ્વ. માતૃ શ્રી મોતીબેન તથા સ્વ. પિતાશ્રી ડાહ્યાલાલ તથા સ્વ. વહાલી દિકરી શ્રીપાલી સંજય શાહના આત્મશ્રેયાર્થે હ, વડાલી નિવાસી કુસુમબેન નરેશભાઈ ડાહ્યાલાલ દોશી-પરિશ્રમ ટાવર શ્રી હર્ષદભાઈ ચંપકલાલ સાલવી - શંકર સોસાયટી
કલાબેન ચંપકલાલ શાહ - કલ્પતરૂ શ્રી દેવીલાબેન બાલચંદભાઈ - માનસરોવર અભયભાઈ કનૈયાલાલ
- કલ્પતરૂ શ્રી ભરતભાઈ જીવાભાઈ - સ્નેહ એપાર્ટમેન્ટ
રેખાબેન રમેશભાઈ - કલ્પતરૂ વસંતભાઈ ગુલાબચંદ પરિવાર - વડોદરાવાળા હિનાબેન નિલેન્દુભાઈ ભંડારી - આશિર્વાદ ફલેટ શૈલેષભાઈ ઉગરચંદ ગઢેચા - સુખ ટાવર નયનકુમાર જયંતિલાલ શાહ - પદ્મગિરિ અશોકભાઈ રમણલાલ
- સકલ જસવંતલાલ મહાસુખલાલ - શુકન શ્રી ચીનુભાઈ કાળીદાસ - અભિષેક
શ્રી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org