________________
* વિદ્યાર્થી વાચનમાળા : શ્રેણી આમી : ૧૫-૧પ
ઉતાકામંડ
ભારતવર્ષમાં અનેક સુંદર પર્વતશંગો આવેલાં છે. ઉત્તર ભારતમાતાના મુગટમણિ સમે હિમગિરિ પિતાનાં અનેક રમણીય ઇંગેની વિશાળ પાંખ પાથરીને બેઠા છે. મધ્યમાં સાતપુડો અને વિંધ્યાદ્રિ પણ પેતાના મનહર ગિરિશંગોથી ભારતમાતાના દેહને શોભા આપી રહ્યા છે. તે જ રીતે દક્ષિણ ભારતમાં મદ્રાસ ઇલાકાના પશ્ચિમ ભાગે નીલગિરિ નામને સુંદર પહાડ આવેલો છે. સૃષ્ટિૌંદર્યથી ઊભરાતા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org