SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ વિદ્યાર્થી વાચનમાળા-૮ ઉપરથી જણાતા ચારે બાજુના અભુત દેખાવે. આ સઘળું જુઓ; આંખે ભરી ભરીને જુઓ; હવે ભાગ્યે જ અહીં કાંઈ જોવાનું બાકી રહેશે. એક મોટા સમૃદ્ધ શહેર તરીકે નહીં, પણ કુદરતના લાડીલા બાળસમાં આ સ્થાનમાં વસીને, આપણે કુદરતનો આનંદ લૂંટવાનો છે. તમે એ આનંદ લૂંટી રહ્યા છો. ચાલો હવે આપણે આપણે પ્રવાસ પૂરો કરીએ; અને ઉતાકામંડનાં સુખદ સંમરણો જીવનપર્યત જાળવી રાખીએ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005418
Book TitleUtakamand
Original Sutra AuthorN/A
AuthorMadhavrav B Karnik
PublisherVidyarthi Vachanmala
Publication Year
Total Pages20
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy