SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ અનુષ્ઠાનમાં કાઉસગ્ગ ૩૯ ૨. શ્રુતસ્કંધનાં ઉદ્દેસનાં સાત ખમા, બીજો કાઉસગ્ગ. ૩. પ્રથમ અધ્યયન કે પ્રથમ શતકના ઉસનાં સાત ખમાળ, ત્રીજે કાઉસ્સગ્ગ. ૪. અધ્યયનના કે શતકના પહેલા ઉદ્દેસાના ઉદ્દેસનાં સાત ખમા, ચેાથે કાઉસ્સગ્ગ. - પ. બીજા ઉદ્દેસાના ઉસનાં સાત ખમા, પાંચમ કાઉસ્સગ્ન. ૬. પહેલા ઉદ્દેસાના સમુદ્રેસનાં સાત માળ, છઠ્ઠો કાઉસગ્ગ. ૭. બીજા ઉદ્દેસાના સમુદ્રનાં સાત ખમાળ, સાતમે કાઉસ્સગ. ૮. પહેલા ઉદ્દેસાની અનુજ્ઞાનાં સાત ખમાળ, આઠમે કાઉસગ્ન. ૯. બીજા ઉદ્દેસાની અનુજ્ઞાનાં સાત ખમાળ, નવમે કાઉસ્સગ્ન. જે અધ્યયન અગર શતક બે ઉદ્દેસાનું હોય તેમાં પણ નવ કાઉસ્સગ. ૧. અધ્યયન અગર શતકના ઉદ્દસનો, પહેલે કાઉસ્સગ્ગ ૨. અધ્યયન અગર શતકના પહેલા ઉદ્દેસાના ઉદ્દેસને, બીજો કાઉસ્સગ્ગ. ૩. અધ્યયન અગર શતકના બીજા ઉદ્દેસાના ઉસનો, ત્રીજો કાઉસ્સગ્ન. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005415
Book TitlePravrajya Yogadi Vidhi Sangraha
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Jain Muktabai Agam Mandir
Publication Year1976
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy