________________
32
શ્રી પ્રત્રજ્યા યોગાદિ વિધિ સંગ્રહ બેસણે ઠાઉ? ગુરુ-ઠાએહ. ઈચ્છ. ખમાર અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડં. એવી રીતે ૩-૪-૫–દડ્રા અધ્યયનની કિયા ૩-૪-૫-૬ઠ્ઠા દિવસે કરાવવી પછી પવેયણાની ક્રિયા કરાવીને સઝાય કરાવવી. ઉત્કાલિક યોગમાં ઉસે કે અનુજ્ઞા-નંદીની ક્રિયા સિવાયના દિવસે કરવાની પવેયણાની વિધિ
અનુષ્ઠાન કર્યા બાદ (અનુષ્ઠાન ન હોય તો વસતિ શોધી, ઈરિટ કરી, ખમા પૂર્વક વસતિના બે આદેશ માગીને) ખમા ઈચ્છકારેણ સંદિસહ ભગવન્! પયણું સુહપત્તિ પડિલેહુ? ગુરુ-પડિલેહ, ઈચ્છ. મુહપત્તિ પડિલેહી બે વાંદણ દઈ, અવગ્રહની બહાર નીકળી ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! પયણું પઉં? ગુરુપહ, ઈચ્છ. ખમા ઈચ્છકારી ભગવન્! તુહે અમહં શ્રી. શ્રુતસ્કંધે અધ્યયન (ઉદ્દેસા હોય તે અધ્યયને પ્રથમ-દ્વિતીય ઉદ્દે) ઉદેસાવણી સમુદેસાવશું અણજાણવણું વાયણું સંદિસાવણું વાયણું લેવરાવણી જગદિન પઈસરાવણી પાલી ત૫ (પારણું હેય તો પારણું) કરશું. ગુરુ-કરજે. ખમા ઈચ્છકારી ભગવદ્ ! પસાય કરી પચ્ચખાણ કરાવજી. ગુરુ-પચ્ચખાણ કરાવે. પછી બે વાંદણાં, અવગ્રહની બહાર
૧. અનુજ્ઞા થઈ ગયા પછી વૃદ્ધિના દિવસો તથા પડેલા દિવસોમાં ઈચ્છકારી ભગવન ! તુહે અમહું...સૂત્રે અવિધિ વિધિ દિન પધરાવણી પાલી તપ (પારણું) કરશું બોલવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org