________________
૩૦
શ્રી પ્રવજ્યા યોગાદિ વિધિ સંગ્રહ ૬. ખમા તુમ્હાણું વેઈયં સાહૂણું પર્યા સંદિસહ કાઉસ્સગ્ન કરેમિ ગુરુ-કરેહ.
ઈચ્છ. ૭ ખમા ઈચ્છકારી ભગવદ્ ! તુહે અહં શ્રી આવશ્યક શ્રતધે દ્વિતીય (ચઉવીસથય) અધ્યયન સમુદેસાવણી કરેમિ કાઉ૦, અન્નત્થ૦ એક લોગસ્સ (સાગરવરગંભીરા સુધી)ને કાઉ૦ પારીને લોગસ્સ ઈચ્છામિ ખમાસમણે વંદિઉં જાવણ જજાએ નિસીહિયાએ ગુરુ-તિવિહેણુ. શિષ્ય મથએણ વંદામિ. ઈચ્છા સંદિ. ભગવન્! વાયણું સંદિસાહું? ગુરુ-સંદિસાહ, ઈચ્છ. ખમાય ઈચ્છા સંદિ ભગવદ્ ! વાણું લેશું ? ગુરુ-જાવસિાર લેજે. ઈચ્છે. ઈચ્છામિ ખમાસમણે વંદિઉં જાવણી જજાએ નિસીહિયાએ ગુરુ-તિવિહેણુ, શિષ્ય-મર્થીએણુવંદામિ. ઈચ્છા. સંદિ ભગવન્! બેસણે સંદિસાહું? ગુરુ-સંદિસાહ, ઇચ્છ. ખમાત્ર ઈચ્છા. સંદિ ભગવન્! બેસણે ઠાઉ ? ગુરુ-કાએહ. ઈરછે. બે વાંદણ પછી અનુજ્ઞાનાં સાત ખમાસમણ દેવાં.
૧–ખમા ઈચ્છકારી ભગવન્! તુહે અë ૧છી આવશ્યક શ્રુતસ્કંધે દ્વિતીય (ચઉવીસસ્થય) અધ્યયનં આણુ જાણહ, ગુરુ-અણજાણુમિ
ઈચ્છ. ૨. ખમાર સંદિસહ કિ ભણુમિ ? ગુરુ-વંદિત્તા પહ,
૧. જે શ્રુતસ્કંધ હોય તે શ્રુતસ્કંધ બોલવું. ૨. જે અધ્યયન હોય તે અધ્યયનનું નામ બલવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org