________________
ગિ વિધિ શ્રી આવશ્યક શ્રુતસ્કંધે પ્રથમ સામાયિક અધ્યયન સમુદેસાવણી કરેમિ કાઉસ્સગ્ગ અનW૦ એક લોગસ્સ (સાગરવરગંભીર સુધી) ને કાઉ૦ પારીને લોગસ્સ. પછી ઈચ્છામિ ખમાસમણે વંદિઉ જાવણિજજાએ નિસીહિયાએ ગુરુ-તિવિહેણ શિષ્ય-મસ્થએ વંદામિ. ઈચ્છા સંદિ. ભગવદ્ વાયણ સંદિસાહું? ગુરુસંદિસાહ
ઈચ્છ. ખમા ઈચ્છા સંદિ. ભગવન! વાયણ લેશું? ગુરુ–જાવસિરિ લેજે,
ઈચ્છ. ખમાત્ર ઈચ્છામિ ખમાસમણે વંદિઉ જાવણિજજાએ નીસીરિયાએ. ગુરુ-તિવિહેણ શિષ્યમસ્થણ વંદામિ. ઈચ્છા સંદિ. ભગવન! બેસણું સંદિસાહું? ગુરુ–સંદિસાહ, - ઈ. ખમાત્ર ઈચ્છાસંદિ. ભગવન્! બેસણું ઠાઉ? ગુરુ-ઠાએહ, ઈચ્છ. બે વાંદણ. પછી અનુજ્ઞાનાં સાત ખમાસણું નીચે મુજબ,
૧-ખમા ઈચ્છકારી ભગવન્! તુહે અહે શ્રી આવશ્યકશ્રુતસ્કંધે પ્રથમ સામાયિક અધ્યયન અણજાણુંહ, ગુરુ-અણજાણુમિ.
ઈચ્છ. ૨-ખમા, સંદિસહ કિ ભણામિ? ગુરુવંદિત્તા પહ.
૧. કોઈ પ્રતોમાં “જાવસિરિ” નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org