________________
२०
શ્રી પ્રવજ્યા ગાદિ વિધિ સંગ્રહ નિત્થારગ પારગા હેહ, ત્રણવાર બેલી ત્રણવાર વાસક્ષેપ કર.
પછી નીચે મુજબ સાત ખમાસમણ ૧–ખમા ઈચ્છકારી ભગવન્! તુહે અહે શ્રીઆવશ્યક કૃતક ઉદિસહ ગુરુ-ઉદિસામિ,
ઈચ્છ. ૨. ખમા સંદિસહ કિ ભણામિ? ગુરુ–વંદિતા પહ, ઈચ્છ. ૩–ખમા, ઈચ્છકારી ભગવદ્ ! તુહે અë શ્રી આવશ્યક શ્રુતક ઉદિઠ ઈચ્છામે અણુસદ્ધિ.
ગુરુ-ઉદિ ઉદ્ધિ ખમાસમણુણું હળેણે સુતેણે અત્થણે તદુભાયેણે જોગં કરજજાહિ.
ઈચ્છ. ક–ખમા તુમ્હાણ પઇયં સંદિસહ સાહૂણે પવે એમિ, ગુરુ–પહ.
ઈચ્છ. ૫ ખમા નાણ કે સ્થાપનાચાર્યની ચારે બાજુ એક એક નવકાર ગણવા પૂર્વક ત્રણ પ્રદક્ષિણ દેવી અને વાસક્ષેપ લે. - ૬ ખમા તુમ્હાણ પવેઈયં સાહૂણું પવેઈયે સંદિસહ કાઉસ્સગ્ન કરેમિ. ગુરુ-કરેહ.
ઈચ્છ. ૭ ખમા ઇચ્છકારી ભગવન ! તુહે અહં શ્રી આવશ્યક શ્રુતસ્કંધં ઉદ્દેસાવણું કરેમિ કાઉસ્સગ્ગ. અન્નત્થ૦ એક લેગસ (સાગરવરગંભીરા સુધી)ને કાઉસગ પારીને લેગસ્સ કહે.
૧. જે શ્રુતસ્કંધ હોય તે બેલ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org