________________
૪૪૦
શ્રી પ્રવજપા યે ગાદિ વિધિ સંગ્રહ હતી.' રાજાએ પૂછ્યું કે “તપાસ કેમ ન કરી? બાલચંદ્ર કહ્યું કે “આપને પ્રસાદ છે એટલે શું શોધવી હતી ?” - રાજાએ ગુણચંદ્રને તરવાર આપવા માંડી, ત્યારે તે લેતો નથી.
કારણ પૂછતાં ગુણચંદ્ર કહ્યું કે “તરવાર ગઈ કાલે ઉતાવળમાં કંઈ પડી ગયેલી, તપાસ કરતાં ન મળી એટલેઅધિકરણનો દેષ મને ન લાગે તેથી સિરાવી દીધી હતી.”
આ સાંભળી પિતાની તરવાર વાયા છતાં તપાસ ન કરી તેથી પ્રમાદી બાલચંદ્રને શિક્ષા કરી, ગુણચંદ્રને શિક્ષા તે ન કરી, ઉપરથી ગુણચંદ્રને શાબાશી આપી.
વ્યા પ્રમાણે જીવ જન્માંતરોમાં શરીર, ઉપાધિ વગેરે વોસિરાવી ન હોય તે તેનાથી થતાં- આરંભ વગેરેના દેષને પાત્ર એ જીવ બને છે. માટે તે સંબંધીને અશુભકર્મબંધ ન થાય, તેથી તે બધાં સિરાવી દેવા જોઈએ.
ઈતિ શ્રી પ્રવજ્યા ગાદિવિધિ સંગ્રહ સમાપ્ત.
Jain Education International
Jain Education International
For Personal a Private Use only
For Personal & Private Use Only
www.jainelibrary.org
wwwja