________________
૪૩૪
શ્રી પ્રવજ્યા ગાદિ વિધિ સંગ્રહ
(શિખરિણી) અનંતકાળેથી ભવન મહીં નાથ! ભમતે, મહા પાપારંભે નિશદિન સદા હું વિલસત; વિકારેના વેગે વિવશ બનતો જીવ મુજને, સહારે મુજને હે સકલ જગના દેવ! તુજને...૧ મહા અજ્ઞાને મેં અધિકરણ મૂક્યાં ભમે, નવિ ત્યાજ્યાં એને ત્રિવિધ કારણે એ જ ખટકે; પ્રવાહો પાપોના અવિરત વહંતા ન અટકે, અહા ! એની પીડા વહન કરતે જીવ ભટકે...૨ કષામાં ડૂબે, મન-વચન-કાયા ચપળ હા, પ્રમાદમાં પૂરો વિષય રસની લાલચ મહા; ભજું મિથ્યા માર્ગો અવિરતિ મહીં ખૂબ રમતે, પ્રભે ! લે ઉગારી અતિ કરુણતાથી, ભટકત....૩ પ્રભુ વીર ! પ્રેમે અમ જીવનમાં પાપ હરજે, કરું છું આ કિયા, પવિતકરણ મહેર કરજે, કપાસિન્ધસ્વામિ ! પરમ કણ એક કરજે,
મેહ મહાન્ધારે ભદ્ર પથને દીપ ધરજો....૪ (વિધિમાં વોસિરાવ્યા અને મિચ્છામિ દુક્કડં દીધા પછી દેવાનાં-)
સાત ખમાસણું ૧ ખમા ઈચ્છકારી ભગવન્! અઈયભવ પુગલાઇ સિરેમિ દુક્કડાઈ ગરિહેમિ. ગુરુસિહ ગરિહેહ,
ઈચ૭. ૨ ખમા સંદિસહ કિ ભણામિ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org