________________
પુદ્ગલ વાસિરાવવાની વિધિ
૪૨૭
પીઠ્યા પ`ખી જીવ, પાડી પાસમાં, પેાપટ ઘાલ્યા પાંજરે એન્ડ્રુ એમ પંચેન્દ્રિય જીવ, જે મે દુહા,
તે મુજ મિચ્છામિ દુક્કડ એ. ૧૩
(ઢાળ ત્રીજી)
ક્રોધ લાભ ભય હાસ્યથીજી, મેલ્યાં વચન અસત્ય; કુડ કરી ધન પારકાંજી, લીધાં જેઠુ અદત્ત જિનજી મિચ્છામિ દુક્કડં આજ,
તુમ સાખે મહારાજ રે;
જિનજી દેઈ સારું કાજ રે,
જિનજી મિચ્છામિ દુક્કડ' આજ. દેવ મનુષ્ય તિર્યંચનાંજી, મૈથુન સેવ્યાં જેહ; વષયારસ લપષ્ટપણેજી, ઘણું વિડખ્યા દેહ રે. જિનજી૦ ૨ પરિગ્રહની મમતા કરીજી. ભવ ભવ મેલી આથ;
જે છઠ્ઠાં તે તિહાં રહીજી, કેાઇ ન આવે સાથ રે. જિનજી૦ ૩ રચણી ભાજન જે કર્યાં છ, કીધાં ભક્ષ અભક્ષ;
રસના રસની લાલચેજી, પાપ કર્યાં પ્રત્યક્ષ રે. જિનજી૦ ૪ વ્રત લેઈ વિસારીયાંજી, વળી ભાંગ્યાં પચ્ચક્ખાણુ;
કપટ હેતુ કિરિયા કરીજી, કીધાં આપ વખાણુ રે. જિનજી૦ ૫ ત્રણ હાલ આઠે દુહેજી, આલેચ્યા અતિચાર; શિવગતિ આરાધન તણેાજી, એ પહેલા અધિકાર રે. જિનજી૦ ૬ (ઢાળ ચેાથી)
પંચ મહાવ્રત આદશ સાહેલડી રે, અથવા યેા વ્રત ખાર તે; યથાશક્તિ વ્રત આદરી સા॰, પાળા નિરતિચાર તા. ૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org