________________
શ્રી પ્રવ્રજ્યા યાગાદિ વિધિ સંગ્રહ આરહતા મહદેવા, જાવજીવં સુસાણા ગુરુણે! ! જિષ્ણુપત્નત્ત' તત્ત, ઇઅ સમ્મત્ત મએ ગહિએ...!!
આ ગાયા આલાવા સહિત ત્રણ વાર ઉચ્ચરાવવી.
પછી ખમાસણું દઈ ઇચ્છકારી ભગવન્ ! ૧૫સાય કરી મમ સર્વવિવરિત દંડક (આલાપક) ઉચ્ચરાવા જી.
ગુરુ-ત્રણવાર પૃથક્ પૃથક નવકાર અને કરેમિ ભ'તે ? ઉચ્ચરાવે.
કરેમિ ભંતે ! સામાયિ' સબ્ને સાવજ જોગ પચ્ચક્ખામિ જાવજજીવાએ તિવિહં તિવિહેણ મણેણં વાયાએ કાએણું, ન કરેમિન કારવેમિ કરત' પિ અન્ન' ન સમણુજાણામિ, તરસ ભતે ! પડિક્કસામિ નિંદામિ ગ!રહામિ અપાણ' વાસિરામિ આ પ્રમાણે શિષ્ય પણ મનમાં ખેલે.
૯-પછી ચાખાના થાળમાં મત્રેલા વાસક્ષેપ ભેળવી સઘને આપવા. પછી નીચે મુજબ સાત ખમાસમા દેવા.
શિષ્ય- ખમાસમણું દઇ, ઇચ્છકારી ભગવન્! તુમ્હે અમ્હેં સમ્યક્ત્વસામાયિક, શ્રુતસામાયિક, સર્વવિરતિસામાયિક આરાવેહ.
૧- પસાય કરી સમ” આ શબ્દ કેટલીક પ્રતે!માં નથી.
-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org