________________
પુદ્ગલ વોસિરાવવાની વિધિ
૩૯૭
સાગરવરગંભીરા સુધીને કાઉસ્સગ કરી પારીને લેગસ્સ કહે. પછી શિષ્ય–ખમા ઈચ્છકારી ભગવન્! પસાય કરી મમ નંદીસૂત્ર સંભળાવે છે. ગુરુસાંભળે. ખમાત્ર ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! નંદીસૂત્ર કહું કહી ત્રણ નવકારરૂપ નંદી સંભળાવી શિષ્યને માથે વાસક્ષેપ નાખવે.
શિષ્ય બે હાથ ભેગા કરી છેલી (ટચલી) આંગળીમાં મુહપત્તિ તથા બે અંગુઠામાં ચરવળે રાખી અંજલી જેડી માથું નમાવીને ઊભા ઊભા નંદીસૂત્ર સાંભળે.
પછી ખમા ઈચ્છકારી ભગવન્! તુહે અહે અભવયુગલાઈ સિરાજી દુક્કડાઈ ગારહાજી.
(નેટ:-નીચે આપવામાં આવતા પાઠો વગેરે ક્રિયા કરનાર, અને ક્રિયા કરાવનારની સ્થિરતા પ્રમાણે સમજાવવા, છેલ્લે પુણ્ય પ્રકાશનું સ્તવન ખાસ સંભળાવવું. એ પ્રમાણે સિરાવરાવી, ગર્વણા. કરાવરાવી અને મિચ્છામિ દુક્કડ દેવરાવ્યા બાદ, ખમાસમણુના. આદેશે મંગાવવા.)
ઈહ ભવિયમન્નમવિયં, મિચ્છરૂપવત્તર્ણ જમહિગરણું જિણપવયણપડિક દુદું ગરિહામિ ત પાવું.” શિષ્યો મિચ્છામિ દુક્કડ ૩ વાર (ચઉસરણ પયને-૫૦)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org