________________
ઉપધાનની વાચનાઓ
૩૪૭ ઇકોવિ નમુક્કારો, જિણવર–વસહસ વદ્દમાણસ; સંસાર-સાગરા, તાઈ ન વ નારિ વા. ૩ ઉજિજંતસેલ-સિંહ, દિકખાના/નિસાહિઆ જરસ તં ધમ્મ–ચકવદિ, અરિદૃનેમિં નમંસામિ. ૪ ચત્તારિ અટુ દસ દો અ, વંદિઆ જિણવરા ચઉવ્વીસં; પરમહૂ–નિઅિદ્ભ, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતું. ૫ વૈયાવચ્ચગરાણું સંતિગરાણું સમ્મદિસિમાહિગરાણું કરેમિ કાઉસ્સગ્ગ.
ગાથા પ. પદ ૨૦, સંપદા ૨૦. ગુરુ ૨૬. લઘુ ૧૫૦ કુલ ૧૭૬.
અર્થ–સિદ્ધપદને પામેલા, સર્વજ્ઞ, સંસારને પાર પામેલા, પરંપરાથી સિદ્ધ થએલા અને લેકના મથાળે (છેડે) રહેલા એવા સર્વ સિદ્ધ ભગવંતને હંમેશાં (મારે) નમસ્કાર હો. ૧. જે દેના પણ દેવ છે, જેને દેવે અંજલી જેડીને નમસ્કાર કરે છે, તથા ઈન્દ્રો વડે પૂજાએલ છે, તે શ્રી મહાવીરસ્વામિને મસ્તક નમાવીને વંદન કરું છું. ૨ જિનેશ્વરમાં વૃષભસમાન શ્રી વર્ધમાન સ્વામિને કરાએલે એક પણ નમસ્કાર પુરૂષ કે સ્ત્રીને સંસારરૂપ સાગરથી તારે છે. (પાર પમાડે છે.) ૩. ગિરનાર પર્વત ઉપર જેમનાં દીક્ષા, કેવળજ્ઞાન અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org