________________
ઉપધાન તપ વિધિ
૩૨૩
પણની વિધિ ખમા, ઈચ્છા. સંદિ. ભગવન્! પયણું મુહપત્તિ પડિલેહું? ગુરુ-પડિલેહ, ઈચ્છ. મુહપત્તિ પડિલેહી નાંદને પડદો કરાવી સ્થાપનાચાર્ય સન્મુખ બે વાંદણાં, પછી પડદો લેવરાવી ખમાત્ર ઈચ્છા સંદિ ભગવદ્ ! પયણું પવેઉ ? ગુરુ–પવે. ઈચ્છ. ખમા, ઈચ્છકારી ભગવદ્ ! તુહે અહં પ્રથમ ઉપધાન પંચમંગલ મહાશ્રુતસ્કંધ, તૃતીય ઉપધાન શકસ્તવાધ્યયન, પાંચમું ઉપધાન નામસ્તવાધ્યયન, ઉદસાવણી, નંદીકરાવણ, વાસનિક્ષેપ કરાવશું, દેવવંદાણી, નંદીસૂત્ર સંભળાવણ પૂર્વચરણપદ પઈસરાવણું પાલી તપ કરશું, ગુરુ-કરજો. ઈચ્છ. ખમાત્ર ઈચ્છકારી ભગવન્! પસાય કરી પચ્ચકખાણનો આદેશ દેશોજી. ગુરુ-પચ્ચકખાણ કરાવે. નાંદને પડદો કરાવી સ્થાપના સન્મુખ બે વાંદણાં. પછી પડદો લેવરાવી ખમાત્ર ઈચ્છાસંદિ. ભગવન ! બેસણે સંદિસાહું? ગુરુ-સંદિસાવેહ, ઈચ્છે. અમારા ઈચ્છા, સંદિ. ભગવદ્ ! બેસણે ઠાઉ ? ગુર–ઠાએહ, ઈચછે. અમારા અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડં. પછી ખમાઈચ્છા સંદિ. ભગવદ્ ! સઝાય કરું? ગુરુ-કહ, ઇરછું. નવકાર ગણું મહ જિણાણું૦ ની
૧. ચાલુ ક્રિયા હેય તે ઈરિયાવહી કર્યા સિવાય. પડિલેહણ
બાકી હોય તેઓ પડિલેહણ કર્યા બાદ ઈરિ૦ કરીને.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org