________________
૩૦૬
શ્રી પ્રવ્રયા યોગાદિ વિધિ સંગ્રહ વીસસ્થાનક તપને આલાવો અહä તે ! તુમ્હાણ સમી ઈમ વિસસ્થાનકતવં ઉવસંપજજામિ. તંજહા દવઓ ખિત્તઓ કાલઓ ભાવ. દવઓ | ઈમં વીસસ્થાનકતવ, ખિત્તઓ
ઇથ વા અન્નત્ય વા, કાલ શું જાવ દસ વરિસાઈ (છ મહિનામાં તે વીસ વીસની એક ઓલી કરવી જોઈએ.) ભાવ હું અહાગહિયભંગણું, (છઠ ઉપવાસ, આયંબીલ, નિવિ, એકાસણાદિ યથાશક્તિ તપથી કરે) અરિહંતસખિયં, સિદ્ધસખિયં, સાહસખિયં, દેવસખિયં, અપસખિયં ઉવસંપજજામિ અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણે સવ્વસમાહિત્તિઓગારેણું વિસિરામિ. (નિત્યારોપારગ હહ. કહી વાસક્ષેપ કરે.)
જ્ઞાનપંચમી તપનો આલા
અહમ્ન ભંતે ! તુમ્હાણું સમી ઈમં જ્ઞાનપંચમીતવં ઉવસંપજજામિ. તં જહા-દવ્ય ખિત્તઓ કાલો ભાવ. દવઓ શું ઈમં જ્ઞાનપંચમી તd, ખિત્તઓ શું ઈન્થ વા અન્નત્ય વા. કાલઓ શું જાવ પંચ વરસ પંચ માસ. ભાવઓ શું અહાગણિયભંગણું (ઉપવાસણ) અરિહંતસકિખય, સિદ્ધસખિયે, સાહુસખિયં, દેવસખિયં, અપ્પસખિયં, ઉવસંપજામિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org