________________
સાધુ-સાધ્વીને કરવાને વિધિ
૨૭૭
લોગસ્સવ એક લેગસ્સ (ચંદેસુ નિમ્મલયરા સુધી) કાઉ૦ અન્નત્થ૦, તસ્સ ઉત્તરીઈરિયાવહી, ખમારા અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડં. પછી સવળે વેષ પહેરીને સવળે કાજે લેવો.
પછી ત્રીગડા ઉપર ચતુર્મુખ જિનપ્રતિમા પધરાવરાવી અક્ષતના પાંચ સાથિયા ઉપર પાંચ શ્રીફળ મુકાવરાવી ઘીના ચાર દીપક ધૂપ વગેરે કરાવી સંઘ સાથે આઠ થેયે દેવ વાંદવા.
પ્રથમ બધા સાધુઓએ ગેમુત્ર કે અચિત્ત સેનાવાયું પાણીમાં ચોળપટ્ટાનો છેડે, કંદોરાને છેડે, મુહપત્તિનો છેડે, એઘાને દોરે, આઘાની દશી એ પાંચ વાનાં બેની શુદ્ધ કરવાં. પછી આઠ થેયે દેવવંદન કરવું, તેમાં ચૈત્યવંદને પાર્શ્વનાથ અને શાંતિનાથ ભગવાનનાં, થે સંસારદાવા અને સ્નાતસ્યાની કહેવી. સ્તવન અજિતશાંતિનું કહેવું. પછી ખમાત્ર ઈચ્છા સંદિભગવન્! શુદ્રોપદ્રવાહડાવણથં કાઉસ્સગ્ન કરું? ઈચ્છ. મુદ્રોપદ્રવાહડાવત્થ કરેમિ કાઉસગં. અન્નત્થ. ચાર લેગસ્સ (સાગરવરગંભીર સુધી)ને કાઉ૦ વડિલ પારીને નમેઈન્ટ કહી
સર્વે ચક્ષાંવિક્રાઘા , વૈયાવૃતરાઃ મુરઃ (વિને) क्षुद्रोपद्रवसंघातं. ते द्रुतं द्रावयन्तु नः ॥
થાય કહે, પછી એક જણ કાઉ પારીને બૃહશાંતિ કહે. પારીને લોગસ્સવ ખમા અવિધિ આશાતના મિચ્છામિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org