________________
સાધુ–સાવીને કરવાને વિધિ ૨૮. કાળધર્મ પામ્યા પછી સાધુ-સાધ્વીને
કરવાનો વિધિ જ્યારે સાધુ કે સાધ્વી કાળ કરે ત્યારે પ્રથમ તે સંથારાની ઉપધિ દૂર લઈ લેવી. જે કદાચ જીવ જાય ત્યાં સુધી પણ રહી હોય તો તે બધી ઉપાધિ પલાળવી. જેમાં હોય તે શ્રાવક ઉના પાણીમાં પલાળે, ને બીજી કાંબળી પ્રમુખ હોય તેને ગૌમુત્ર છાંટીને ચેકખું કરે. ' સાંજે કાળ કર્યો હોય અને પ્રતિકમણ–ક્રિયા કરવાની બાકી હોય તે સ્થાપનાચાર્યજી બીજે સ્થાને લઈ જઈને પ્રતિકમણ આદિ કિયા કરવી. તે સ્થાનમાં કરવી પડે એમ હોય તે, પડદે કરાવી બાજુમાં જઈને મૌનપૂર્વક ક્રિયા કરવી. મૃતક પાસે કેઈ સાધુના સ્થાપનાચાર્યજી રાખવા નહિ. નાના સાધુએ મૃતકવાળા સ્થાને બેસવું કે રહેવું નહિ, પઢ અને ધીર સાધુએ જાગવું અને કાયિકીનું માત્રક રાખવું. જે મૃતક ઉઠે તે “બુઝ બુજઝ ગુજ્જગા” કહી તેના ઉપર કાયિકી છાંટવી. ગૃહસ્થ હાજર હોય તે મૃતકને સિરાવીને તેમને સોંપી દેવું.
સાધુ કે સાધ્વી કાળ કરે કે તરત જ માથાની જગ્યાએ લેઢાની ખીલી મારવી તથા આંગળી ઉપર છેદ કરે, હાથ પગનાં આંગળાં સફેદ સુતરથી બાંધી દેવાં. જેથી કઈ વ્યંતર આદિ તેમાં પ્રવેશ ન કરી શકે. જ્યાં
જ્યાં મૃતક કે ત્યાં ત્યાં પણ ખીલી મારવી, ઘઉંના લોટને અવળે સાથિયો કરાવ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org