________________
•••ા
P.ccc... beroe........
........oooo
...da bo.co.................
B
| સમર્પણ
ચરમતીર્થાધિપતિ શ્રી મહાવીર ભગવંતની પાટ પરંપરામાં ૭૫ મી પાટને દીપાવનાર સિદ્ધાંતમહેદધિ સ્વ. પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબના પટ્ટપ્રદ્યોતક અનેક ભવ્ય જીવોને મેક્ષિપથ બતાવનાર, દર્ભાવતીના અણમોલ રત્નસમા, ૫૪ વર્ષને સુધર્મસંયમપર્યાયમાં પ્રતિષ્ઠા-અંજનશલાકા-દીક્ષા-વડી દીક્ષા, ઉજમાળા, ઉદ્યાપન મહેન્સવો, સંઘયાત્રા વગેરે શાસનપ્રભાવના સુંદરતમ કાર્યો કરાવનાર, ૭૭ વર્ષની ઉંમરે સ્વર્ગ સંચરેલ આગમપ્રજ્ઞ સ્વ. પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય જ બૂસૂરીશ્વરજી
મહારાજ સાહેબ ! આપશ્રીએ સંસાર કૃપમાંથી સં. ૨૦૩૦ ના વૈશાખ સુદ ૭ ના / મારે ઉદ્ધાર કરી પ્રત્રજયા પ્રદાન કર્યું, શાસ્ત્રાધ્યન કરાવ્યું.- દ) જડમાંથી પ્રાજ્ઞ બનાવ્યો, રત્નગથીની નિર્મળ આરાધનામાં ; દિનપ્રતિદિન આગળ વધાર્યો, વગેરે ઉપકારને પ્રત્યુપકારવાળવાની મારામાં અલ્પ પણ શક્તિ નથી, છતાં પણ અગણિત ઉપકારની સ્મૃતિરૂપે શતસહસ્ત્ર પંકજની માત્ર એક પાંખડીરૂપ આ “શ્રી પ્રવજ્યા ગાદિ - વિધિ સંગ્રહ” ગ્રંથરત્ન સમર્પિત કરતા આનંદિત થાઉં છું. '
શિશુ નિત્યાનંદ ગણિ
સં. ૨૦૩૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org