________________
અસ્વાધ્યાય કચારે ?
૧૪૭
આ વ્યુત્ક્રાહિક આદિ કારણે લેાકેામાં જ્યાં સુધી સક્ષાભ હૈાય ત્યાં સુધી જ અસજ્ઝાય એમ નહિ પરંતુ લાકે સ્વસ્થ થયા પછી પણ એક અહારાત્રી સુધી અસજ્ઝાય રાખવી.
ગામમાલિક કે કોઈ અધિકારી, શય્યાતર કે અન્યગૃહસ્થે ઉપાશ્રયથી સાત ઘર સુધીમાં મરણ પામે તો મૃતક લઈ ગયા પછી એક અહારાત્રીની અસજ્ઝાય અથવા મૃતક લઈ ગયા પછી કોઈ ન સાંભળે તેમ ભણવું.
કોઈ અનાથ સેા હાથની અંદર મરણ પામ્યા હોય તા, તે મૃતક જ્યાં સુધી પડયું હોય ત્યાં સુધી અસજ્ઝાય. તે અનાથના મૃતકને કૂતરા વગેરેએ તાડયુ હાય તેા તેના અવયવ દેખાય ત્યાં સુધી અસજ્ઝાય. સારી રીતે જોવા છતાં કલેવરના અવયવા ન દેખાય તે સ્વાધ્યાય કરવા ક૨ે.
કોઈ સ્ત્રી કરૂણ વિલાપ કરતી હાય તે તેના અવાજ સંભળાય ત્યાં સુધી સ્વાધ્યાય કરવા નહિ.
૫-શરીર સંબંધી-શારીરિક અશુચિના કારણથી અસજ્ઝાય, તેના બે પ્રકાર, એક મનુષ્ય સંબંધી અને ખીજો તીય ચ સખ`ધી.
તિય "ચમાં ત્રણ પ્રકાર-જળચર-માછલાં કાચમા વગેરે, સ્થલચર-ગાય, ભેંસ, પાડા, મકરા વગેરે, ખેચરમાર, પેાપટ વગેરે, ત્રણેના દ્રવ્યાદિ ચાર પ્રકારા-દ્રવ્યથી પંચેન્દ્રિય તીય ચ શરીરનાં રૂધિર, માંસ, વગેરેની અસજ્ઝાય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org