________________
વિધિ માંડલીના સાત આયંબીલ વિધિ, વગેરે. બીજા વિભાગમાં મેટા વેગની બધી વિધિ, ભંગસ્થાન, અસઝાય, યેગના વિશેષ બેલ, સૂત્રોના યંત્રે, ગ વિધાન પ્રકરણ, ગણિપદ, પંન્યાસપદ, ઉપાધ્યાયપર, આચાર્ય પદની વિધિ, લાચવિધિ, સાધુ-સાધ્વી કાલધર્મ પામે ત્યારે સાધુ અને ગૃહસ્થને કરવાની વિધિ, બૃહત્ નંદીસૂત્ર, લેચ કરવાની વિધિ, સંવત્સરી ખામણા વગેરે. ત્રીજા વિભાગમાં બાર વ્રત તથા બીજા વ્રતે ઉચ્ચરાવવાની વિધિ, તીર્થમાળ, ઉપધાનતપ વિધિ, વગેરે. ચોથા વિભાગમાં લગભગ બધા સમુદાયમાં અનુસરાતી અતીતભાવ પાપાધિકરણ પુદ્ગલ સિરાવવાની વિધિ વગેરે દાખલ કરવામાં આવેલ છે.
આ પુસ્તકમાં જે જે સુધારા-વધારા કર્યા તેની સંપણ પ્રેસકોપી પૂજ્યપાદ મારા ગુરુદેવ ઝીણવટ રીતે તપાસી ગયા બાદ મુદ્રણ માટે મોકલવામાં આવી હતી. શાસન પ્રભાવક વ્યાખ્યાન વાચસ્પતિ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ, તપેનિધિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભુવનભાનુ
સૂરીશ્વરજી મહારાજ સાહેબ આદિનું જરૂરી માર્ગદર્શન હું પણ મળેલ છે.
આ પુસ્તકને ઘણોખરો ભાગ છપાઈ ગયે હતે. - થોડાજ ફર્મા બાકી રહ્યા હતા, ત્યાં મારા પરેપકારી ગુરુદેવ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org