________________
૧૪૦
શ્રી પ્રવ્રજ્યા ગાદિ વિધિ સંગ્રહ અજરાઉ તિનિ પિરિસિ જરાઉયાણ જરે પડે તિક્રિા રાયપહબિદુપડિએ કપે બૂઢે પુણે નત્યિ ૬૮ માણુસ્સયં ચઉદ્ધા અત્તિ | સયમહારત્ત પરિયાવનવિવને સેસે તિય સત્ત અહેવ દલા રસુકડા ઉ ઈથી અદ્ર દિણે તેણુ સત્ત સુક્કહિએ છે તિહ દિણુણ પણું અણેઉગંત મહેરાં હવા
તે દિઠે વિગિચણ સેસરિ બારસેવ વરસાઈ દટ્ટીમુ ન ચેવ ય કીરઈ સક્ઝાય પરિહારેરા (૧૪૭૧)
ભાવાર્થ-રૂધિરાદિ અશચિ વગેરેને કારણે સ્વાધ્યાય વગેરે ન થઈ શકે તેવા પ્રસંગોને અસ્વાધ્યાય કહેવાય છે. તેના મુખ્ય બે ભેદ છે. ૧-આત્મસમુF–પિતાના કારણથી અસ્વાધ્યાય થાય. ૨–બીજાના કારણથી અસ્વાધ્યાય થાય. પ્રથમ પરસમુત્થના કારણે આ પ્રમાણે છે.
૧-સંયમઘાતિ, ૨-ઔત્પાતિક, ૩-દેવસંબંધી ૪-યુગ્રાહિક, પ-શરીરસંબંધી.
1-સંયમઘાતિ-સંયમને ઘાત કરનાર. તેના ત્રણ ભેદે છે. ૧-મહિકા, ૨-સચિત્તવૃષ્ટિ, ૩-અપકાય (વરસાદ)ની વૃષ્ટિ, Aમહિમા-ગર્ભમાસ-કાર્તિક મહિનાથી મહા મહિના સુધીમાં આકાશમાંથી જે ધુમ્મસ વરસે તે. આ ધુમ્મસ વરસતાં તુરત જ સર્વસ્થાન અકાયમય બની જાય છે. આવા વખતે ઉપાશ્રય આદિના બારી બારણું બંધ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org