________________
યોગના વિશેષ બોલ
૫૪. કાલગ્રહણ લેતાં વિકસેન્દ્રિય જીવથી દાંડી, પાટલી કે દંડાસન હાલી જાય તે કાલગ્રહણ જાય. સ્પશી જાય તે કાલગ્રહણ જાય નહિ.
૫૫. પરસ્પર આચારિક કે સંઘઠ્ઠાવાળાઓની પરસ્પર આડ ગણેલી ગણાય નહિ.
૫૬. શુદ્ધ વસતિ જોઈને સંઘટ્ટો લેવાનું શરૂ કર્યા બાદ વચમાં અકસ્માતે કેઈને નસકેરી કુટે કે ચપુ આદિ લાગવાથી લોહી નીકળે તે વસતિ શુદ્ધ કર્યા બાદ દાંડે સ્થાપીયે તો સંઘટ્ટો જતે નથી.
૫૭. સૂત્ર આદિને ઉસે જેમણે કરાવ્યું હોય તેજ આચાર્યાદિ સમુદ્સ, અનુજ્ઞાની ક્રિયા કરાવે એ નિયમ નથી. બીજા પણ કરાવી શકે.
૫૮. કાલ પવવાની શરુઆત કર્યા બાદ કેઈ પણ વખતે છીંક આવે કે સંભળાય તો કાલગ્રહણ જાય. તે દિવસે પયણની ક્રિયા થાય.
પ૯સંઘો લેતાં બેલ બેલતાં કંઈ પડી જાય કે ડબલ બોલ બોલાય કે ભૂલ થાય તે સંઘટ્ટો ફરીથી લે પડે. તેમજ દડે સ્થાપવાની ક્રિયા કરતાં છીંક આદિ સંભળાય કે આખા સંઘટ્ટાની ક્રિયા દરમ્યાન પિતાને છીંક આવે તે સંઘટ્ટો જાય. ફરીથી લેવું પડે.
૬૦. એ કે મુહપત્તિ શરીરને અડતા પડે તે સંઘટ્ટો ન જાય. શરીરને ન અડે, કે અડે ન અડે તે સંઘટ્ટો જાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org