________________
૧૫
ra
:
રજે
ડાજી
SrN
પ્રેમીઓને તેનાથી ઘણું માર્ગદર્શન મળ્યું હતું, તેમના એ શ્રમ માટે આભાર માને જ રહ્યો.
આ પુસ્તકમાં વેગ અંગેની લગભગ સઘળી વિધિઓનું સંપાદન કરેલ છે. પ્રથમ આવૃત્તિ કરતા આ બીજી આવૃત્તિમાં વિધિ કરાવવા માટે કિયા કારકને સુગમતા રહે તે રીતે સંકલન કરેલ છે. નંદીસૂત્ર સંપૂર્ણ, ગણિપદ પંન્યાસપદ, ઉપાધ્યાયપદ આચાર્યપદ આદિ વિધિ વિશદ રીતે વ્યવસ્થિત કરીને મૂકેલ છે. જેથી જે કઈ ક્રિયા કરાવવાની હોય તે તે માટે પ્રાયઃ બીજા પુસ્તકની જરૂર ન રહે તે માટે પુરતું ધ્યાન રાખેલ છે.
પ્રથમવાર જ કિયા કરાવવાને જેમણે પ્રસંગ આવ્યો હોય તેવા મુનિ ભગવંતે પણ ક્રિયા સારી રીતે કરાવી શકે એ રીતે સ્પષ્ટ હકીકત અને આદેશ પણ છુટા છુટા સંકલનબદ્ધ ગોઠવવા કાળજી રાખેલ છે.
- આ ગ્રંથમાં ત્રણ પ્રકારના નંદીસૂત્ર મૂકેલા છે. તેમાં - દીક્ષા થયા બાદ માંડલિયા ભેગમાં સંક્ષિપ્ત નંદીસૂત્ર,
મેટા પેગ ગણિ–પંન્યાસ-ઉપાધ્યાયપદ વખતે મેટું નંદીસૂત્ર અને આચાર્યપદ પ્રદાન વખતે વિસ્તૃત નંદીસૂત્ર સંભળાવવું જોઈએ. જ્યારે કેવળ શ્રાવક-શ્રાવિકાને વિધિ વખતે ત્રણ નવકારરૂપ નંદીસૂત્ર સંભળાવવાનું હોય છે.
વિધિઓ અંગે જુદા જુદા સમુદાયમાં જુદી જુદી
N
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org